પીગળી રહી છું મીણબત્તીની જેમ

પીગળી રહી છું મીણબત્તી ની જેમ
સળગી રહી છું ધૂપસળી ની જેમ
ક્યાંક અજવાળું ફેલાવું છું
તો
ક્યાંક સુગંધ ફેલાવું છું…
…નંદિની